ટોરોન્ટોના એક ડોક્ટરના આરોગ્ય સંબંધિત એક વીડિયોને યુટયુબ પર ખૂબ જ ટૂંકા સમયમાં ૧૦ લાખથી વધુ હિટ મળી છે, લોકોના આ અસાધારણ પ્રતિભાવથી આ વીડિયો સર્જનાર ડોક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી કરીના કપૂર અને સૈફઅલી ખાને લગ્ન માટે તૈયારી કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. કરીના કપૂરે લગ્ન માટે ૪૦ લાખની કિંમતનો શાહી નેકલેસનો ઓર્ડર આપી દીધો છે.
શેરબજારમાં આજે સતત છઠ્ઠા સેસનમાં જોરદાર તેજી જોવા મળી હતી. જેતી સેન્સેક્સ ૧૧ સપ્તાહની ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો. જુદા જુદા પરિબળોના પરિણામસ્વરૃપે બજારમાં તેજી રહી હતી.
નોર્વે સરકારે એનઆરઆઇ યુગલના બાળકોનો કબજો તેના કાકાને સોંપી દીધો છે. કેન્દ્રીય વિદેશમંત્રી એસએમ કૃષ્ણાએ ભારતીય યુગલને બાળકોનો કબજો સોંપવાની કરેલી દરખાસ્તનો નોર્વે સરકારે સ્વીકાર કરી લીધો હતો.
લીમડી-દાહોદ હાઇવે પર આજે વહેલી સવારે ટ્રક-છકડા વચ્ચે કોઇ કારણસર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા. જ્યારે અંદાજે સાત લોકોને નાની મોટી ઇજા થતા તેમને સારવરા માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સ્પેનના શક્તિશાળી ખેલાડી રાફેલ નડાલે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં ફાઇનલમાં આગેકુચ કરી લીધી છે. સેમીફાઇનલમાં નડાલે તેના નજીકના હરિફ રોજર ફેડરરને રોમાંચક અને હાઇક્લાસ મેચમાં ૬-૭, ૬-૨,૭-૬ અને ૬-૪થી હાર આપી હતી. બીજા ક્રમાંકિત ખેલાડીએ વર્ષ ૨૦૦૯માં ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ જીતી હતી.
કાશ્મીર ખીણના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન માઇનસમાં પહોંચી ગયું છે, જેથી સમગ્ર ખીણમાં કોલ્ડવેવના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. વિશ્વ પ્રસિદ્ધ રિસોર્ટ ગુલમર્ગ હજુ પણ ખીણમાં સૌથી ઠંડા વિસ્તાર તરીકે છે. અહીં તાપમાન માઇનસ ૧૧.૮ ડિગ્રી નોંધાયું છે. ગુલમર્ગમાં હિમવર્ષા થઇ છે.
અમેરિકામાં રમત ગમત સાથે સંકળાયેલા મેડીસીન નિષ્ણાંતે દાવો કર્યો છે કે શૂઝ પહેરીને રનીંગ કરવાના બદલે ખુલ્લા પગે રનીંગ કરવાથી ફાયદો થાય છે. તેમણે કહ્યું છે કે શૂઝ પહેરીને ભાગવાથી લાભ ઓછા થાય છે, ઈજા થવાનો પણ ખતરો રહે છે. હાર્વલ્ડ યુનિર્વિસટીના મેડીસીન નિષ્ણાંત આઈ ડેવીસે કહ્યું છે કે
|
Friday, 27 January 2012 19:46 અમેરિકાનું અર્થતંત્ર એવી મુસીબતમાં
|
|
Friday, 27 January 2012 19:45 અમેરિકામાં રમત ગમત સાથે સંકળાયેલા
|
|
Wednesday, 25 January 2012 20:32 સેક્સ સંબંધો બાદ પોતાના પાટર્નર સાથે
|
|
Tuesday, 24 January 2012 22:35 ભારતમાં ટૂંક સમયમાં જ ટીબી માટેના
|
|
Monday, 23 January 2012 20:31 આધુનિક યુગમાં યુવતિઓ પોતાને મોડર્ન
|